સપ્લાયર નોંધણી
કોલ્ડ સ્ટોરેજને મશીનરી, સામગ્રી અને સેવાઓ પૂરી પાડનારા સપ્લાયર્સ એસોસિએશનમાં નોંધણી કરાવી શકે છે. નોંધણી માટે એસોસિએશન કાર્યાલયને ફોન કરો અથવા પત્ર લખો.
ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનC/O ગણેશ કોલ્ડ સ્ટોરેજ કં.
સુભાષ બ્રિજ પાસે
રાજકોટ રોડ
જામનગર, ગુજરાત
